Courses
Grow skills with quality courses
Time
Students Enrolled
Category
Subject
સ્માર્ટફોનનો ઉદય એ એક વૈશ્વિક ઘટના છે જેણે લોકોની સમાજિક સંબંધો રાખવાની રીતભાત અને સમાજના એક સભ્ય તરીકે વર્તવાની રીતમાં ધરખમ ફેરફાર લાવ્યો છે. ભારતની વાત કરીએ તો ડિજિટલ યુગમાં ભારતનો પ્રવેશ ખુબ જ ઝડપી છે. બહારની વાત કરીએ તો તે સ્પષ્ટપણે સકારાત્મક ક્રાંતિ છે જ્યાં સરળતા અને કાર્યક્ષમતા સામાન્ય બાબત બની છે. જો કે, ડિજિટલ અને માહિતી યુગે ભારતીય સંસ્કૃતિને મોટો ફાયદો કરાવ્યો છે જ્યાં સામાજિક જાતિ વ્યવસ્થા, આવકનો તફાવત, ગરીબી અને નિરક્ષરતા વિકાસના અવરોધ હતા. મોબાઇલ ટેક્નોલોજીને કારણે ફેક ન્યૂઝની વ્યાપકતા વધી છે, ગેરમાર્ગે દોરનારા સમાચારનું કવરેજ વધ્યું છે અને પક્ષપાતી મીડિયા આઉટલેટ્સની સંખ્યા વધી છે. વિશ્વ વધુ ડિજિટલ નાગરિકોની આવશ્યકતાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને ગેરમાર્ગે દોરતા કન્ટેન્ટની મોટી માત્રાને જોતા ડિજિટલ સાક્ષરતાની જરૂરી બની છે.
તમે કોર્સ પૂરો કર્યા પછી શું શીખશો , તમે અમારા જીવનમાં ડિજિટલ સિટિઝનશિપની જરૂરિયાત અને હેતુને સમજી શકશો, જ્યારે હકીકતોનો સંતુલિત સેટ આપવામાં આવશે ત્યારે નિર્ણય લેવાની પ્રેક્ટિસ કરી શકશો.
Are facts same as opinion (Gujrati)
1 hr(s), 30 min(s)
Explore
Understanding- Are Facts Same As Opinion?
Understanding- Are Facts Same As Opinion?
Assess
Questionnaire
Further Readings
Further Readings
Further Readings
Further Readings